Sunday, 31 May 2020

Covid Nari Kavach by GSTV


સુરતમાં ફેશન ડિઝાઈન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશનોવા દ્નારા સાડી પર પહેરી શકાય તેવી પીપીઈ કીટ બનાવામાં આવી છે.અને કોવીડ નારી કવચ નામથી આ કિટને સિટ્રા એ  મંજૂરી આપી છે.જેથી અગામી સમયમાં પ્રતિદિવસ 5 હજાર કીટ તૈયાર કરવામાં આવશે.આ મામલે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું. હાલ જે પિપીઈ કીટ કોરોના વોરિયર્સ ને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી.


  • મહિલા મેડિકલ સ્ટાફ માટે આ કીટ ખુબ ઉપયોગી
  • વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધ્યું
  • કીટ ને કોવીડ નારી કવચ નામ આપવામાં આવ્યું

Covid Nari Kavach by Azad News

સુરત :- સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ
સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર એ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી.PPE કિટને કોવિડ નારી કવચ અપાયું નામ

Covid Nari Kavach by Public

Covid Nari Kavach by VTV Gujarati

કોરોના / સુરતમાં બની અનોખી 'Covid નારી કવચ', જાણો શું છે ખાસિયત


સુરતના ફેશનોવા ડિઝાઇન ડેવલપમન્ટ સેન્ટરે PPE કિટ બનાવી છે. અને આ PPE કિટની વિશેષતા એ છે કે તેને સાડી પર પણ પહેરી શકાય છે. માટે તેને કોવિડ નારી કવચ નામ આપ્યું છે. અને 'કોવિડ નારી કવચ' PPE કિટને સિટ્રાએ પણ મંજૂરી આપી દીધી છે. અને આ PPE કિટનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં પણ કર્યો છે. અને પીએમ મોદીએ શુભેચ્છા પણ પાઠવી છે. ત્યારે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે PPE કિટને લઇને કહ્યું કે મોટાભાગની મહિલાઓ મેડિકલ ફિલ્ડમાં જોડાયેલી છે. ત્યારે અમે મહિલાઓ સાડી પર PPE કિટ પહેરી શકે તેવી કીટ તૈયાર કરી છે. અને હાલ રોજનું 5 હજાર PPE કિટનું પ્રોડક્શન કરાઇ રહ્યું છે.

Covid Nari Kavach Republic India Today

સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર  એ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી
"કોવીડ નારી કવચ" નામથી તૈયાર કરાયેલી આ કિટને સિટ્રા એ પણ મંજૂરી આપી.
આ અંગે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે હાલ જે પિપીઈ કીટ કોરોના વોરિયર્સ ને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી, જ્યારે આપણા ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડ માં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે. 

Covid Nari Kavach by Satya Day

વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલુજ નહિ પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડીઝાઇન કરી છે અને આ કીટ ને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટ ને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.

Saturday, 30 May 2020

Covid Nari Kavach by Business Patra


सूरत

सिल्क नगरी सूरत के फैशन के डिजाइन डेवलपमेंट के साथ हमेशा कुछ मानवतावादी कार्यो के जाना जाता है। ऐसे ही प्रकल्प में फैशन नगरी सूरत के फैशन डिजानर सेंटर ने दुनिया की पहली साड़ी पहनने योग्य पीपीई किट बनाई है।

जिसे मेडिकल लैब सिट्रा ने भी किट को मंजूरी दी, जिसे कोविड़ नारी कवच को अप्रूव कर दिया है।
सूरत एक सिल्क सिटी के रूप में दुनिया भर में जाना जाता है, सूरत शहर हमेशा कुछ नया करने के साथ-साथ आपदा को अवसर में बदलने में भी सबसे आगे रहता है। कोरोना महामारी के बीच भी सूरत ने अपने आपको सिद्ध किया है। सूरत के एक फैशन डिजाइन विकास केंद्र फैशननोवा ने आत्म निर्भर भारत के तहत दुनिया की पहली पीपीई किट डिजाइन की है जिसे भारतीय संस्कृति की प्रतिक साड़ी पर पहना जा सकता है। संचालकों का दावा है कि किट को सिट्रा से भी मंजूरी मिली है। किट का नाम कोविड़ नारी कवच रखा गया है।
                        

इस संबंध में, फ़ैशननोवा के निदेशक, अंकिता गोयल ने कहा कि कोरोना वारियर्स को वर्तमान में पेश की जाने वाली पीपीई किट को साड़ी पर नहीं पहना जा सकता है, जबकि हमारी अधिकांश महिलाएँ अभी भी चिकित्सा क्षेत्र में शामिल होने के बावजूद साड़ी पहनना पसंद करती हैं। हाल ही में ही केरल सरकार ने कोविड की देखभाल करने वाले कर्मचारियों के लिए पीपीई किट पहनना अनिवार्य कर दिया था, लेकिन साड़ी पहनने वाली महिला कोविड स्टाफ को परेशानी हुई।

इसके बाद फैशनोवा द्वारा इसे आगे बढ़ाने का फैसला किया गया और फैशन डिजाइनर सौरव मंडल जो केंद्र से जुड़े हैं, कोरोला पीपीई किट डिज़ाइन किया है जिसे साड़ी पर पहना जा सकता है। प्रतिदिन 5 हजार किट का उत्पादन किया जा रहा है।

Covid Nari Kavach by News18 Gujarati

વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલુ જ નહીં પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડીઝાઇન કરી છે અને આ કીટ ને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.

           



સુરતમાં માસ્ક ફરજીયાત થતા બાળકો માટે ખાસ કાર્ટૂન માસ્ક તૈયાર કરવામાં આવ્યા કોરોના મહામારીમાં માસ્ક હવે રોજબરોજના જીવનનો ભાગ બની ગયા છે, ત્યારે બાળકોને માસ્ક પહેરાવવા સૌથી મુશ્કેલ કામ છે, ગૃહિણીઓ માટે પોતાના બાળકને કોરોનાના ચેપથી મુક્ત રાખવા માસ્ક પહેરાવવાની સમસ્યાનો પણ હવે ક્રિએટિવ ઉકેલ મળી ગયો છે.

             




Covid Nari Kavach by India TV

सूरत में पहली साड़ी पहनने योग्य पीपीई किट बनाई
फैशननोवा की प्रबंध निदेशक अंकिता गोयल ने कहा, “कोरोना वारियर्स को वर्तमान में पेश की जाने वाली पीपीई किट को साड़ी पर नहीं पहना जा सकता है, जबकि हमारी अधिकांश महिलाएं अभी भी साड़ी पहनना पसंद करती हैं।”

Covid Nari Kavach by Smriti Irani

સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર એ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી


Covid Nari Kavach on Twitter

Surat-based Fashion Design Development Centre comes out with a unique PPE kit called 'Covid Nari Kavach' that can be worn on Saris. 
This kit has been approved by SITRA.

Covid nari Kavach by NewsNetworks

સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર એ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી
"કોવીડ નારી કવચ" નામથી તૈયાર કરાયેલી આ કિટને સિટ્રા એ પણ મંજૂરી આપી

Covid Nari Kavach by Times of India IM Gujarat

વિશ્વભરમાં ટકસટાઇલ નગર તરીકે જાણીતું સુરત શહર હવે ક્રેએશન ક્ષેત્રે પણ આગળ વધી રુંછે. એટજુ નહ પણ હમેશા કઈક નવું  કરવા અગ્રેસર હોવા સાથે જ આપિને અવસરમાં બદલવામાંપણ માહર છે. કોરોના મહામાર વચેપણ રતુ આ સાબિત કરી બાતવ્યું સુરત ની ફશન ડઝાઇન ડવલોપમેટ સેટર
ફશોનોવાએ સાડ પર પહર  શકાય એવી વિશ્વની  પહલી  પીપીઇ કટ ડઝાઇન કર છેઅનેઆ કટ નેિસા ારા વીૃિત પણ મળ ગઇ છે. આ કટ નેકોવીડ નાર
કવચ નામ આુંછે.

Covid Nari Kavach by Times of India IM Gujarat

વિશ્વભરમાં ટકસટાઇલ નગર તરીકે જાણીતું સુરત શહર હવે ક્રેએશન ક્ષેત્રે પણ આગળ વધી રુંછે. એટજુ નહ પણ હમેશા કઈક નવું  કરવા અગ્રેસર હોવા સાથે જ આપિને અવસરમાં બદલવામાંપણ માહર છે. કોરોના મહામાર વચેપણ રતુ આ સાબિત કરી બાતવ્યું સુરત ની ફશન ડઝાઇન ડવલોપમેટ સેટર
ફશોનોવાએ સાડ પર પહર  શકાય એવી વિશ્વની  પહલી  પીપીઇ કટ ડઝાઇન કર છેઅનેઆ કટ નેિસા ારા વીૃિત પણ મળ ગઇ છે. આ કટ નેકોવીડ નાર
કવચ નામ આુંછે.

Covid Nari Kavach by KM TV

कोविड़ नारी कवच नाम से तैयार की गयी किट को किट को सिट्रा से भी मंजूरी मिली है
सिल्क नगरी सूरत के फैशन के डिजाइन डेवलपमेंट के साथ हमेशा कुछ मानवतावादी कार्यो के जाना जाता है। ऐसे ही प्रकल्प में फैशन नगरी सूरत के फैशन डिजानर सेंटर ने दुनिया की पहली साड़ी पहनने योग्य पीपीई किट बनाई है। 

Covid Nari Kavach by Gujaratmitra.in




સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડીઝાઇન કરી છે અને આ કીટ ને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટ ને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.

રોજની 5 હજાર કીટ નું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અનુપમ ગોયલે કહ્યું હતું કે અત્યાર સુધી સુરત માત્ર ટેકસટાઇલ હબ તરીકે જ જાણીતું છે, પણ હવે ડિઝાઈનીગ અને ક્રીએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે, સાડી પર પહેરી શકાય તેવી પીપી ઈ કીટ આ તેનું ઉદાહરણ છે.

Covid nari Kavach by Dailyhunt

                                   
વિશ્વભરમાં ટકસટાઇલ નગર તરીકે જાણીતું સુરત શહર હવે ક્રેએશન ક્ષેત્રે પણ આગળ વધી રુંછે. એટજુ નહ પણ હમેશા કઈક નવું  કરવા અગ્રેસર હોવા સાથે જ આપિને અવસરમાં બદલવામાંપણ માહર છે. કોરોના મહામાર વચેપણ રતુ આ સાબિત કરી બાતવ્યું સુરત ની ફશન ડઝાઇન ડવલોપમેટ સેટર
ફશોનોવાએ સાડ પર પહર  શકાય એવી વિશ્વની  પહલી  પીપીઇ કટ ડઝાઇન કર છેઅનેઆ કટ નેિસા ારા વીૃિત પણ મળ ગઇ છે. આ કટ નેકોવીડ નાર
કવચ નામ આુંછે.


Covid Nari Kavach by Real News

"કોવીડ નારી કવચ" નામથી તૈયાર કરાયેલી આ કિટને સિટ્રા એ પણ મંજૂરી આપી
સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર  એ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી.

Covid Nari Kavach by Loktej

सिल्क नगरी सूरत को फैशन के डिजाइन डेवलपमेंट के साथ हमेशा कुछ मानवतावादी कार्यो के लिए जाना जाता है। ऐसे ही प्रकल्प में फैशन नगरी सूरत के फैशन डिजानर सेंटर ने दुनिया की पहली साड़ी पहनने योग्य पीपीई किट बनाई है। इस किट को मेडिकल लैब सिट्रा ने भी मंजूरी दी है। जिसे कोविड़ नारी कवच के तौर पर अप्रुव किया गया है।
सूरत शहर हमेशा कुछनयाकरने के साथ-साथ आपदा को अवसर में बदलने में भी सबसे आगे रहता है।कोरोनामहामारी के बीच भी सूरत ने अपने आपको सिद्ध किया है। सूरत के एक फैशन डिजाइनविकास केंद्र फैशननोवा ने आत्मनिर्भर भारत के तहत दुनिया की पहली पीपीई किट डिजाइन की है जिसे भारतीय संस्कृति की प्रतिक साड़ी पर पहना जा सकता है।