Monday, 1 June 2020

Covid Nari Kavach by Divya Bhaskar


સુરત. શહેરની ફેશન ડિઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટરએ સાડી પર પહેરી શકાય એવી PPE કીટ બનાવી છે. કોવિડ નારી કવચ નામથી તૈયાર કરાયેલી આ કીટને સિટ્રાએ પણ મંજૂરી આપી દીધી છે. આજની વડાપ્રધાન મોદીની મન કી બાતમાં પણ કોવિડ નારી કવચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ટ્વિટ પણ કરવામાં આવ્યું છે. 
  • કીટને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે
  • રોજની 5 હજાર કીટનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે
  • સુરત ડિઝાઈનીંગ અને ક્રીએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે
  • મન કી બાત ટ્વિટર હેન્ડલ પર સરાહના થઈ
  • લૉઅર હાફના ભાગમાં ખાસ ડિઝાઇન
  • સિંગલ પીસ
  • નેચર કૉલ માટે બદલવાની જરૂર નહીં
  • અત્યારે 1200 રૂપિયા, બાદમાં 450 માં મળશે

No comments:

Post a Comment